Use APKPure App
Get મારો ઘડિયો old version APK for Android
આ એપ્લિકેશન વિદ્યાર્થીઓ، વાલીઓ તથા શિક્ષકો માટે બનાવેલ છે..વિરલ ગજ્જરના વંદન ....
આ એપ તમામ બાળકો વાલીઓ તથા શિક્ષકો માટે બનાવેલ છે.
હાલના યુગમાં બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ રમવા માટે વધુ કરે છે.પરંતુ શૈક્ષ્ણિક રીતે જો આ બાબતનો ઉપયોગ થતો હોય તો બાળકો ને પણ મજા આવશે.આ બાબતનો વિચાર કરી મેં આ એપ બનાવી છે.
આ એપમાં બાળક જે ઘડીયો ઈચ્છે તે ઘડીયો તે પોતાની રીતે જોઈ શીખી શકે છે.વાલીઓ પણ પોતે આ એપનો ઉપયોગ કરી બાળકને ઉપયોગી થઇ શકેછે.
વળી, ઘડીયો શૂન્યથી શરુ થાય છે.જેથી બાળકો આગળ જઈને ભાગાકારમાં ભૂલ ન કરે .....
આ એપ આપને અને બાળકને ઉપયોગી થાય તો વધુ શેર કરજો......
વિરલ ગજ્જર ના વંદન.....
Last updated on 01/02/2017
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
મારો ઘડિયો
1.0 by Developed By Viral Gajjar
01/02/2017